એકાઉન્ટ સેન્ટર વિશે માહિતી
એકાઉન્ટ સેન્ટર એ એક એવી જગ્યા છે કે જ્યાં તમે તમારાં બધાં એકાઉન્ટમાં લોગ ઇન કરવા જેવા કનેક્ટેડ અનુભવોનું સંચાલન કરી શકો છો અને તમારાં બધાં એકાઉન્ટમાં તમારી સંપર્ક માહિતી, જાહેરાતની પસંદગીઓ અને પેમેન્ટ જેવાં એકાઉન્ટ સેટિંગમાં ફેરફાર કરી શકો છો. તમે સમાન એકાઉન્ટ સેન્ટરમાં Facebook, Instagram, WhatsApp અને Meta એકાઉન્ટ ઉમેરી શકો છો.
તમે સમાન એકાઉન્ટ સેન્ટરમાં એકાઉન્ટ ઉમેરી દો તે પછી, અમે તે એકાઉન્ટ પરની માહિતીનો ઉપયોગ પસંદ મુજબ બનાવેલી જાહેરાતો જેવા વધુ પસંદ મુજબ બનાવેલા અનુભવને પૂરો પાડવા અને Facebook, Instagram તથા Meta Horizon જેવી સમગ્ર Meta ટેક્નોલોજી પર ફોલો કરવા માટે એકાઉન્ટ સૂચવવાં માટે કરીશું.
એકાઉન્ટ સેન્ટર મારફતે તમારાં Facebook, Instagram અને Meta એકાઉન્ટને કેવી રીતે ડિલીટ કરવાં અથવા કામચલાઉ ધોરણે ડિએક્ટિવ કરવાં તે જાણો.
જો તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરી શકતા ન હો તો શું કરવું તે વિશે વધુ જાણો.